વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૨૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • બાબેલોનમાં ગયેલા ગુલામોને યર્મિયાનો પત્ર (૧-૨૩)

        • ૭૦ વર્ષ પછી ઇઝરાયેલીઓ પાછા ફરશે (૧૦)

      • શમાયાને સંદેશો (૨૪-૩૨)

યર્મિયા ૨૯:૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “કોટ બાંધનારાઓ.”

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૮; યર્મિ ૨૨:૨૪
  • +યર્મિ ૨૨:૨૬
  • +૨રા ૨૪:૧૫, ૧૬; યર્મિ ૨૪:૧

યર્મિયા ૨૯:૩

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૮
  • +૨રા ૨૨:૮; યર્મિ ૨૬:૨૪; ૩૯:૧૩, ૧૪; હઝ ૮:૧૧

યર્મિયા ૨૯:૭

એને લગતી કલમો

  • +૧તિ ૨:૧, ૨

યર્મિયા ૨૯:૮

એને લગતી કલમો

  • +યર્મિ ૧૪:૧૪; ૨૭:૧૪

યર્મિયા ૨૯:૯

એને લગતી કલમો

  • +યર્મિ ૨૩:૨૧; ૨૮:૧૫

યર્મિયા ૨૯:૧૦

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૨૦, ૨૧; એઝ ૧:૧-૩; દા ૯:૨; ઝખા ૧:૧૨
  • +પુન ૩૦:૩; એઝ ૨:૧; યર્મિ ૨૪:૬

યર્મિયા ૨૯:૧૧

એને લગતી કલમો

  • +સફા ૩:૧૫
  • +યર્મિ ૩૧:૧૭

યર્મિયા ૨૯:૧૨

એને લગતી કલમો

  • +દા ૯:૩

યર્મિયા ૨૯:૧૩

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૪૦
  • +પુન ૪:૨૯; ૩૦:૧-૪; ૧રા ૮:૪૭, ૪૮; યર્મિ ૨૪:૭

યર્મિયા ૨૯:૧૪

એને લગતી કલમો

  • +યશા ૫૫:૬
  • +યશા ૪૯:૨૫; યર્મિ ૩૦:૩; હઝ ૩૯:૨૮
  • +ગી ૧૨૬:૧; હો ૬:૧૧; આમ ૯:૧૪; સફા ૩:૨૦

યર્મિયા ૨૯:૧૬

ફૂટનોટ

  • *

    એટલે કે, યરૂશાલેમ.

એને લગતી કલમો

  • +યર્મિ ૨૮:૧

યર્મિયા ૨૯:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “બીમારી.”

  • *

    અથવા કદાચ, “ફાટી ગયેલાં.”

એને લગતી કલમો

  • +યર્મિ ૨૪:૧૦
  • +યર્મિ ૨૪:૨, ૮

યર્મિયા ૨૯:૧૮

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૩
  • +પુન ૨૮:૨૫; યર્મિ ૩૪:૧૭
  • +યર્મિ ૨૪:૯
  • +૧રા ૯:૮; ૨કા ૨૯:૮; યર્મિ ૨૫:૯; યવિ ૨:૧૫

યર્મિયા ૨૯:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “વહેલા ઊઠીને.”

એને લગતી કલમો

  • +યર્મિ ૭:૧૩
  • +યર્મિ ૬:૧૯

યર્મિયા ૨૯:૨૧

ફૂટનોટ

  • *

    મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.

એને લગતી કલમો

  • +યર્મિ ૧૪:૧૪; ૨૯:૮; યવિ ૨:૧૪

યર્મિયા ૨૯:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “ભૂંજી; શેકી.”

યર્મિયા ૨૯:૨૩

એને લગતી કલમો

  • +યર્મિ ૨૩:૧૪
  • +યર્મિ ૭:૯, ૧૦; ૨૭:૧૫
  • +યર્મિ ૧૬:૧૭; ૨૩:૨૪

યર્મિયા ૨૯:૨૪

એને લગતી કલમો

  • +યર્મિ ૨૯:૩૧, ૩૨

યર્મિયા ૨૯:૨૫

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૧૮, ૨૧; યર્મિ ૨૧:૧, ૨; ૩૭:૩; ૫૨:૨૪, ૨૭

યર્મિયા ૨૯:૨૬

ફૂટનોટ

  • *

    એટલે કે, સફાન્યા.

  • *

    મૂળ લખાણમાં બે શબ્દો વપરાયા છે. લાગે છે કે એમાંનો એક શબ્દ “પગ માટેના હેડને” અને બીજો શબ્દ “હાથ અને માથા માટેના હેડને” બતાવે છે. શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૨૦:૨

યર્મિયા ૨૯:૨૭

એને લગતી કલમો

  • +યર્મિ ૧:૧
  • +યર્મિ ૪૩:૨

યર્મિયા ૨૯:૨૮

એને લગતી કલમો

  • +યર્મિ ૨૯:૫

યર્મિયા ૨૯:૨૯

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૧૮, ૨૧

યર્મિયા ૨૯:૩૧

એને લગતી કલમો

  • +યર્મિ ૧૪:૧૪; ૨૮:૧૫, ૧૬; હઝ ૧૩:૮, ૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૨૯:૨૨રા ૨૪:૮; યર્મિ ૨૨:૨૪
યર્મિ. ૨૯:૨યર્મિ ૨૨:૨૬
યર્મિ. ૨૯:૨૨રા ૨૪:૧૫, ૧૬; યર્મિ ૨૪:૧
યર્મિ. ૨૯:૩૨રા ૨૪:૧૮
યર્મિ. ૨૯:૩૨રા ૨૨:૮; યર્મિ ૨૬:૨૪; ૩૯:૧૩, ૧૪; હઝ ૮:૧૧
યર્મિ. ૨૯:૭૧તિ ૨:૧, ૨
યર્મિ. ૨૯:૮યર્મિ ૧૪:૧૪; ૨૭:૧૪
યર્મિ. ૨૯:૯યર્મિ ૨૩:૨૧; ૨૮:૧૫
યર્મિ. ૨૯:૧૦૨કા ૩૬:૨૦, ૨૧; એઝ ૧:૧-૩; દા ૯:૨; ઝખા ૧:૧૨
યર્મિ. ૨૯:૧૦પુન ૩૦:૩; એઝ ૨:૧; યર્મિ ૨૪:૬
યર્મિ. ૨૯:૧૧સફા ૩:૧૫
યર્મિ. ૨૯:૧૧યર્મિ ૩૧:૧૭
યર્મિ. ૨૯:૧૨દા ૯:૩
યર્મિ. ૨૯:૧૩લેવી ૨૬:૪૦
યર્મિ. ૨૯:૧૩પુન ૪:૨૯; ૩૦:૧-૪; ૧રા ૮:૪૭, ૪૮; યર્મિ ૨૪:૭
યર્મિ. ૨૯:૧૪યશા ૫૫:૬
યર્મિ. ૨૯:૧૪યશા ૪૯:૨૫; યર્મિ ૩૦:૩; હઝ ૩૯:૨૮
યર્મિ. ૨૯:૧૪ગી ૧૨૬:૧; હો ૬:૧૧; આમ ૯:૧૪; સફા ૩:૨૦
યર્મિ. ૨૯:૧૬યર્મિ ૨૮:૧
યર્મિ. ૨૯:૧૭યર્મિ ૨૪:૧૦
યર્મિ. ૨૯:૧૭યર્મિ ૨૪:૨, ૮
યર્મિ. ૨૯:૧૮લેવી ૨૬:૩૩
યર્મિ. ૨૯:૧૮પુન ૨૮:૨૫; યર્મિ ૩૪:૧૭
યર્મિ. ૨૯:૧૮યર્મિ ૨૪:૯
યર્મિ. ૨૯:૧૮૧રા ૯:૮; ૨કા ૨૯:૮; યર્મિ ૨૫:૯; યવિ ૨:૧૫
યર્મિ. ૨૯:૧૯યર્મિ ૭:૧૩
યર્મિ. ૨૯:૧૯યર્મિ ૬:૧૯
યર્મિ. ૨૯:૨૧યર્મિ ૧૪:૧૪; ૨૯:૮; યવિ ૨:૧૪
યર્મિ. ૨૯:૨૩યર્મિ ૨૩:૧૪
યર્મિ. ૨૯:૨૩યર્મિ ૭:૯, ૧૦; ૨૭:૧૫
યર્મિ. ૨૯:૨૩યર્મિ ૧૬:૧૭; ૨૩:૨૪
યર્મિ. ૨૯:૨૪યર્મિ ૨૯:૩૧, ૩૨
યર્મિ. ૨૯:૨૫૨રા ૨૫:૧૮, ૨૧; યર્મિ ૨૧:૧, ૨; ૩૭:૩; ૫૨:૨૪, ૨૭
યર્મિ. ૨૯:૨૬યર્મિ ૨૦:૨
યર્મિ. ૨૯:૨૭યર્મિ ૧:૧
યર્મિ. ૨૯:૨૭યર્મિ ૪૩:૨
યર્મિ. ૨૯:૨૮યર્મિ ૨૯:૫
યર્મિ. ૨૯:૨૯૨રા ૨૫:૧૮, ૨૧
યર્મિ. ૨૯:૩૧યર્મિ ૧૪:૧૪; ૨૮:૧૫, ૧૬; હઝ ૧૩:૮, ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૦:૧-૩૨

યર્મિયા

૨૯ યર્મિયા પ્રબોધકે ગુલામીમાં ગયેલા લોકોમાંના વડીલોને, યાજકોને, પ્રબોધકોને અને બધા લોકોને યરૂશાલેમથી પત્ર લખીને સંદેશો મોકલ્યો. એ બધાને નબૂખાદનેસ્સાર ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો હતો. ૨ રાજા યખોન્યા,+ રાજમાતા,+ દરબારના પ્રધાનો, યહૂદા અને યરૂશાલેમના અધિકારીઓ, કારીગરો અને લુહારો* યરૂશાલેમથી ગુલામીમાં ગયા એ પછી,+ યર્મિયાએ એ પત્ર લખ્યો હતો. ૩ યહૂદાના રાજા સિદકિયાએ+ શાફાનના+ દીકરા એલઆસાહને અને હિલ્કિયાના દીકરા ગમાર્યાને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે મોકલ્યા હતા. યર્મિયાએ તેઓના હાથે એ પત્ર બાબેલોન મોકલ્યો હતો. પત્રમાં લખ્યું હતું:

૪ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવાએ જેઓને ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન મોકલ્યા છે, તેઓને તે કહે છે, ૫ ‘ઘરો બાંધો અને એમાં રહો. વાડીઓ રોપો અને એનાં ફળ ખાઓ. ૬ લગ્‍ન કરો અને દીકરા-દીકરીઓ પેદા કરો. તમારાં દીકરા-દીકરીઓને પરણાવો, જેથી તેઓને પણ દીકરા-દીકરીઓ થાય. ત્યાં તમારી વસ્તી વધે, પણ ઘટે નહિ. ૭ મેં તમને ગુલામ બનાવીને જે શહેરમાં મોકલ્યા છે, એમાં શાંતિ જાળવી રાખો. એ શહેર માટે યહોવાને પ્રાર્થના કરો, કેમ કે જો એ શહેરમાં શાંતિ હશે, તો તમને શાંતિ મળશે.+ ૮ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમારા પ્રબોધકોથી અને શુકન જોનારાઓથી છેતરાશો નહિ.+ તેઓ તમને પોતાનું સપનું જણાવે તો એ સાંભળશો નહિ. ૯ યહોવા કહે છે, ‘તેઓ મારા નામે જૂઠી ભવિષ્યવાણી કરે છે. મેં તેઓને મોકલ્યા નથી.’”’”+

૧૦ “યહોવા કહે છે, ‘તમને બાબેલોનમાં ૭૦ વર્ષ પૂરાં થશે પછી, હું તમારા પર ધ્યાન આપીશ.+ હું તમને તમારા વતનમાં પાછા લાવીને મારું વચન પૂરું કરીશ.’+

૧૧ “યહોવા કહે છે, ‘મને ખબર છે કે હું તમારા માટે શું કરવાનો છું. હું તમારા પર આફતો નહિ લાવું,+ પણ તમને શાંતિ આપીશ. હું તમને ઉજ્જવળ ભાવિ અને આશા આપીશ.+ ૧૨ તમે મને પોકાર કરશો, મારી પાસે આવીને મને પ્રાર્થના કરશો અને હું તમારું સાંભળીશ.’+

૧૩ “‘તમે પૂરા દિલથી મારું માર્ગદર્શન શોધશો,+ એટલે તમે મારી પાસે પાછા ફરશો અને મારી ભક્તિ કરશો+ ૧૪ અને હું તમારી ભક્તિ સ્વીકારીશ,’+ એવું યહોવા કહે છે. ‘હું તમારા ગુલામોને ભેગા કરીશ. મેં તમને જે દેશો અને જગ્યાઓમાં વિખેરી નાખ્યા છે, ત્યાંથી હું તમને એકઠા કરીશ.+ મેં તમને જે જગ્યાએથી ગુલામીમાં મોકલ્યા હતા, ત્યાં હું તમને પાછા લાવીશ,’ એવું યહોવા કહે છે.+

૧૫ “પણ તમે કહો છો, ‘યહોવાએ અમારા માટે બાબેલોનમાં પ્રબોધકો ઊભા કર્યા છે.’

૧૬ “દાઉદની રાજગાદી પર બેસનાર રાજા વિશે+ અને આ શહેરમાં* રહેતા લોકો વિશે, એટલે કે તમારી સાથે ગુલામીમાં ન આવેલા તમારા ભાઈઓ વિશે યહોવા કહે છે, ૧૭ ‘“હું તેઓ પર તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળો* મોકલીશ.+ હું તેઓને ખવાય પણ નહિ એવાં સડેલાં* અંજીર જેવા બનાવીશ,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.’

૧૮ “‘હું તેઓનો પીછો કરીશ. હું તલવાર,+ દુકાળ અને ભયંકર રોગચાળાથી તેઓને સજા કરીશ. હું તેઓના એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+ હું તેઓને જે દેશોમાં વિખેરી નાખીશ,+ ત્યાંના લોકો તેઓને જોઈને ચોંકી જશે, તેઓને શ્રાપ આપશે, તેઓની મજાક ઉડાવવા સીટી મારશે+ અને તેઓની નિંદા કરશે. ૧૯ કેમ કે મારા સેવકો, હા, મારા પ્રબોધકો દ્વારા આપેલો મારો સંદેશો તેઓએ સાંભળ્યો નથી. એ પ્રબોધકોને મેં વારંવાર* મોકલ્યા,’+ એવું યહોવા કહે છે.

“‘પણ તમે મારું સાંભળ્યું નથી,’+ એવું યહોવા કહે છે.

૨૦ “યરૂશાલેમથી જેઓને મેં બાબેલોનની ગુલામીમાં મોકલ્યા છે, તેઓ સર્વ યહોવાનો સંદેશો સાંભળો. ૨૧ કોલાયાનો દીકરો આહાબ અને માઅસેયાનો દીકરો સિદકિયા મારા નામે જૂઠી ભવિષ્યવાણી કરે છે.+ તેઓ વિશે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું તેઓને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* હાથમાં સોંપીશ. તે તમારી આંખો સામે તેઓને મારી નાખશે. ૨૨ તેઓના એવા હાલ થશે કે એનો ઉલ્લેખ કરીને બાબેલોનમાં રહેતા યહૂદાના ગુલામો બીજાઓને શ્રાપ આપશે અને કહેશે: “યહોવા તારા હાલ સિદકિયા અને આહાબ જેવા કરે, જેઓને બાબેલોનના રાજાએ આગમાં બાળી* નાખ્યા હતા!” ૨૩ તેઓએ ઇઝરાયેલમાં શરમજનક કામો કર્યાં છે.+ તેઓએ પોતાના પડોશીઓની પત્નીઓ સાથે વ્યભિચાર કર્યો છે. તેઓએ મારા નામે જૂઠા સંદેશા આપ્યા છે, જે મેં તેઓને જણાવ્યા ન હતા.+

“‘“હું એ બધું જાણું છું, હું એનો સાક્ષી છું,”+ એવું યહોવા કહે છે.’”

૨૪ “નેહેલામના શમાયાને+ તું કહેજે, ૨૫ ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તેં યરૂશાલેમમાં રહેતા બધા લોકોને, માઅસેયાના દીકરા સફાન્યા+ યાજકને અને બીજા બધા યાજકોને તારા નામે પત્રો મોકલ્યા હતા. એમાં લખ્યું હતું, ૨૬ ‘યહોયાદા યાજકની જગ્યાએ યહોવાએ તને* યાજક બનાવ્યો છે, જેથી તું યહોવાના મંદિરનો ઉપરી બને. એ તારી જવાબદારી છે કે તું એવા દરેક પાગલને પકડીને હેડમાં* નાખે, જે યાજકની જેમ વર્તે છે.+ ૨૭ તો પછી અનાથોથના યર્મિયાને+ તેં કેમ ઠપકો આપ્યો નથી, જે તારી આગળ પ્રબોધકની જેમ વર્તે છે?+ ૨૮ તેણે અમને પણ બાબેલોનમાં સંદેશો મોકલ્યો છે, “ગુલામી લાંબો સમય ચાલશે! એટલે ઘરો બાંધો અને એમાં રહો. વાડીઓ રોપો અને એનાં ફળ ખાઓ,+ . . .”’”’”

૨૯ સફાન્યા+ યાજકે યર્મિયા પ્રબોધકના સાંભળતાં એ પત્ર વાંચ્યો ત્યારે, ૩૦ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૩૧ “ગુલામીમાં ગયેલા લોકોને આ સંદેશો મોકલ, ‘નેહેલામના શમાયા વિશે યહોવા કહે છે: “મેં શમાયાને મોકલ્યો નથી, છતાં તેણે તમને ભવિષ્યવાણી કહી છે. તમે તેની જૂઠી વાત પર ભરોસો કરો એ માટે તેણે કોશિશ કરી છે.+ ૩૨ એટલે યહોવા કહે છે, ‘હું નેહેલામના શમાયાને અને તેના વંશજોને સજા કરીશ. આ લોકોમાં તેનો એકેય વંશજ બચશે નહિ. હું મારા લોકોનું જે ભલું કરવાનો છું, એ જોવા તે જીવતો રહેશે નહિ, કેમ કે તેણે યહોવા વિરુદ્ધ બળવો કરવા લોકોને ઉશ્કેર્યા છે,’ એવું યહોવા કહે છે.”’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૩)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો