વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રેરિતોનાં કાર્યો મુખ્ય વિચારો

      • પાઉલ અને સિલાસ થેસ્સાલોનિકામાં (૧-૯)

      • પાઉલ અને સિલાસ બેરીઆમાં (૧૦-૧૫)

      • પાઉલ એથેન્સમાં (૧૬-૨૨ક)

      • અરિયોપગસમાં પાઉલનું પ્રવચન (૨૨ખ-૩૪)

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧

એને લગતી કલમો

  • +૧થે ૨:૧

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૧૯, ૨૦; ૧૩:૧૩, ૧૪; ૧૪:૧; ૧૮:૪
  • +પ્રેકા ૧૮:૧૯

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૩

એને લગતી કલમો

  • +ગી ૨૨:૭; ૩૪:૨૦; ૬૯:૨૧; ૧૧૮:૨૨; યશા ૫૦:૬; ૫૩:૩, ૫
  • +ગી ૧૬:૧૦; લૂક ૨૪:૪૫, ૪૬

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૪

ફૂટનોટ

  • *

    દેખીતું છે, અહીં ગ્રીક બોલતા બિનયહૂદીઓની વાત થઈ રહી છે.

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૫:૨૨, ૪૦

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૩:૪૫

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૬

ફૂટનોટ

  • *

    અથવા, “ધમાલ કરવા ઉશ્કેરનારા.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૧૯-૨૧

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “કાઈસારની.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૨૩:૧, ૨; યોહ ૧૯:૧૨

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૧, પા. ૨૯

    સજાગ બનો!,

    ૪/૨૦૦૮, પા. ૨૬-૨૭

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૪:૨, ૧૯

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૪

એને લગતી કલમો

  • +માથ ૧૦:૨૩

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૧, ૨; ૧થે ૩:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૪, પા. ૧૯

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૫:૨૮, ૨૯; ૧૧:૨૫; ૧કો ૧૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૩, પા. ૨૨

    ૮/૧/૨૦૦૧, પા. ૮

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “ફરવા આવેલા.”

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “દેવોનો ડર રાખનારા.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૭:૩૩, ૩૪
  • +પ્રેકા ૧૭:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૨

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૨

    ૭/૧૫/૨૦૦૨, પા. ૩૨

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૪

એને લગતી કલમો

  • +ગી ૧૪૬:૬
  • +૧રા ૮:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૨

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૫

એને લગતી કલમો

  • +ગી ૫૦:૧૨
  • +યશા ૪૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૨

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૬

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૮; ૫:૨
  • +પુન ૨:૫, ૧૯; ૩૨:૮; ગી ૭૪:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૨

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૭

એને લગતી કલમો

  • +પુન ૪:૨૯; ગી ૧૪૫:૧૮; રોમ ૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૨

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૨-૨૩

    ૬/૧૫/૨૦૦૪, પા. ૧૪

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૯

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૭
  • +પુન ૫:૮; યશા ૩૭:૧૯; ૪૦:૧૮-૨૦; ૪૬:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૨-૨૩

    ૧/૧૫/૨૦૦૪, પા. ૩૨

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૩૦

એને લગતી કલમો

  • +એફે ૪:૧૭, ૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૩

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૩૧

એને લગતી કલમો

  • +ગી ૯૬:૧૩; ૯૮:૯; યોહ ૫:૨૨; પ્રેકા ૧૦:૪૨
  • +યોહ ૧૧:૨૫; પ્રેકા ૨:૨૪; ૧૩:૩૨, ૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૩

    ૧/૧/૨૦૦૮, પા. ૨૧

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૩૨

એને લગતી કલમો

  • +૧કો ૧:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૩

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પા. ૨૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રે.કા. ૧૭:૧૧થે ૨:૧
પ્રે.કા. ૧૭:૨પ્રેકા ૯:૧૯, ૨૦; ૧૩:૧૩, ૧૪; ૧૪:૧; ૧૮:૪
પ્રે.કા. ૧૭:૨પ્રેકા ૧૮:૧૯
પ્રે.કા. ૧૭:૩ગી ૨૨:૭; ૩૪:૨૦; ૬૯:૨૧; ૧૧૮:૨૨; યશા ૫૦:૬; ૫૩:૩, ૫
પ્રે.કા. ૧૭:૩ગી ૧૬:૧૦; લૂક ૨૪:૪૫, ૪૬
પ્રે.કા. ૧૭:૪પ્રેકા ૧૫:૨૨, ૪૦
પ્રે.કા. ૧૭:૫પ્રેકા ૧૩:૪૫
પ્રે.કા. ૧૭:૬પ્રેકા ૧૬:૧૯-૨૧
પ્રે.કા. ૧૭:૭લૂક ૨૩:૧, ૨; યોહ ૧૯:૧૨
પ્રે.કા. ૧૭:૧૩પ્રેકા ૧૪:૨, ૧૯
પ્રે.કા. ૧૭:૧૪માથ ૧૦:૨૩
પ્રે.કા. ૧૭:૧૫પ્રેકા ૧૬:૧, ૨; ૧થે ૩:૨
પ્રે.કા. ૧૭:૧૮યોહ ૫:૨૮, ૨૯; ૧૧:૨૫; ૧કો ૧૫:૧૨
પ્રે.કા. ૧૭:૨૨પ્રેકા ૧૭:૩૩, ૩૪
પ્રે.કા. ૧૭:૨૨પ્રેકા ૧૭:૧૬
પ્રે.કા. ૧૭:૨૪ગી ૧૪૬:૬
પ્રે.કા. ૧૭:૨૪૧રા ૮:૨૭
પ્રે.કા. ૧૭:૨૫ગી ૫૦:૧૨
પ્રે.કા. ૧૭:૨૫યશા ૪૨:૫
પ્રે.કા. ૧૭:૨૬ઉત ૧:૨૮; ૫:૨
પ્રે.કા. ૧૭:૨૬પુન ૨:૫, ૧૯; ૩૨:૮; ગી ૭૪:૧૭
પ્રે.કા. ૧૭:૨૭પુન ૪:૨૯; ગી ૧૪૫:૧૮; રોમ ૧:૨૦
પ્રે.કા. ૧૭:૨૯ઉત ૧:૨૭
પ્રે.કા. ૧૭:૨૯પુન ૫:૮; યશા ૩૭:૧૯; ૪૦:૧૮-૨૦; ૪૬:૫
પ્રે.કા. ૧૭:૩૦એફે ૪:૧૭, ૧૮
પ્રે.કા. ૧૭:૩૧ગી ૯૬:૧૩; ૯૮:૯; યોહ ૫:૨૨; પ્રેકા ૧૦:૪૨
પ્રે.કા. ૧૭:૩૧યોહ ૧૧:૨૫; પ્રેકા ૨:૨૪; ૧૩:૩૨, ૩૩
પ્રે.કા. ૧૭:૩૨૧કો ૧:૨૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રેરિતોનાં કાર્યો ૦:૧-૩૪

પ્રેરિતોનાં કાર્યો

૧૭ હવે તેઓ આમ્ફિપુલિસ અને અપલોનિયા થઈને થેસ્સાલોનિકા આવ્યા.+ ત્યાં યહૂદીઓનું સભાસ્થાન હતું. ૨ પાઉલ પોતાની રીત પ્રમાણે+ સભાસ્થાનમાં ગયો અને તેણે ત્રણ સાબ્બાથ સુધી તેઓ સાથે શાસ્ત્રવચનોમાંથી ચર્ચા કરી.+ ૩ તે શાસ્ત્રમાંથી સાબિતી આપતો અને સમજાવતો કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું+ અને મરણમાંથી ઊઠવું+ જરૂરી હતું. તે કહેતો: “આ ઈસુ, જેમને હું તમારી આગળ જાહેર કરું છું, એ જ ખ્રિસ્ત છે.” ૪ પરિણામે, તેઓમાંથી કેટલાકે શ્રદ્ધા મૂકી અને પાઉલ તથા સિલાસની+ સાથે જોડાયા. ઈશ્વરને ભજતા ગ્રીક* લોકોનું મોટું ટોળું અને ઘણી મોભાદાર સ્ત્રીઓ પણ તેઓ સાથે જોડાયાં.

૫ એ જોઈને યહૂદીઓને ઈર્ષા થઈ.+ તેઓએ બજારમાં રખડતા કેટલાક બદમાશોને ભેગા કર્યા અને તેઓની ટોળકી બનાવીને શહેરમાં ધમાલ મચાવી. તેઓએ યાસોનના ઘર પર હુમલો કર્યો. તેઓ પાઉલ અને સિલાસને શોધવા લાગ્યા, જેથી એ બંનેને બહાર ટોળા પાસે ઘસડી લાવે. ૬ જ્યારે પાઉલ અને સિલાસ ન મળ્યા, ત્યારે તેઓ યાસોન અને ભાઈઓમાંથી અમુકને શહેરના અધિકારીઓ પાસે ઘસડી ગયા. તેઓએ બૂમો પાડીને કહ્યું: “આખી દુનિયામાં ખળભળાટ મચાવનારા* માણસો અહીં પણ આવી પહોંચ્યા છે.+ ૭ યાસોને તેઓને પોતાના મહેમાન બનાવ્યા છે. તેઓ સમ્રાટની* આજ્ઞા વિરુદ્ધ વર્તે છે. તેઓનું કહેવું છે કે ઈસુ નામનો બીજો એક રાજા છે.”+ ૮ આ વાતો સાંભળીને ટોળું અને શહેરના અધિકારીઓ ગભરાઈ ગયા. ૯ તેઓએ યાસોન અને બીજાઓ પાસેથી જામીનની રકમ લઈને તેઓને છોડી મૂક્યા.

૧૦ ભાઈઓએ રાતોરાત પાઉલ અને સિલાસને બેરીઆ મોકલી દીધા. ત્યાં પહોંચીને તેઓ યહૂદીઓના સભાસ્થાનમાં ગયા. ૧૧ હવે થેસ્સાલોનિકાના યહૂદીઓ કરતાં બેરીઆના યહૂદીઓ ખુલ્લા મનના હતા, કેમ કે તેઓએ ઘણી આતુરતાથી સંદેશો સ્વીકાર્યો. પાઉલની વાતો ખરી છે કે નહિ એ જોવા તેઓ ધ્યાનથી દરરોજ શાસ્ત્રવચનો તપાસતા. ૧૨ એટલે તેઓમાંથી ઘણાએ શ્રદ્ધા મૂકી. કેટલીક મોભાદાર ગ્રીક સ્ત્રીઓએ અને અમુક પુરુષોએ પણ શ્રદ્ધા મૂકી. ૧૩ જ્યારે થેસ્સાલોનિકાના યહૂદીઓને ખબર પડી કે પાઉલ બેરીઆમાં પણ ઈશ્વરનો સંદેશો જણાવી રહ્યો છે, ત્યારે તેઓ લોકોને ઉશ્કેરવા અને ધમાલ મચાવવા ત્યાં પણ પહોંચી ગયા.+ ૧૪ ભાઈઓએ તરત જ પાઉલને દરિયા કિનારે મોકલી દીધો,+ પણ સિલાસ અને તિમોથી ત્યાં જ રહ્યા. ૧૫ અમુક ભાઈઓ પાઉલને મૂકવા છેક એથેન્સ સુધી ગયા. પાઉલે તેઓને સિલાસ અને તિમોથીને+ સંદેશો આપવા કહ્યું કે તેઓ બને એટલા જલદી એથેન્સ આવે. પછી એ ભાઈઓએ વિદાય લીધી.

૧૬ પાઉલ એથેન્સમાં તેઓની રાહ જોતો હતો ત્યારે, શહેરમાં ચારે બાજુ મૂર્તિઓ જોઈને તે અકળાઈ ગયો. ૧૭ તે સભાસ્થાનમાં યહૂદીઓ સાથે અને ઈશ્વરની ભક્તિ કરતા બીજા લોકો સાથે અને દરરોજ બજારમાં જઈને જે કોઈ મળે તેની સાથે ચર્ચા કરતો. ૧૮ એપિક્યૂરી* અને સ્ટોઈક* પંથના અમુક ફિલસૂફો તેની સાથે દલીલ કરવા લાગ્યા. કેટલાક કહેવા લાગ્યા: “આ લવારો કરનાર શું કહેવા માંગે છે?” બીજા કહેતા: “તે તો પારકા દેવોનો પ્રચારક લાગે છે.” ઈસુ વિશેની અને મરણમાંથી ઉઠાડવા વિશેની ખુશખબર+ પાઉલ જાહેર કરી રહ્યો હોવાથી તેઓ એવું કહેતા હતા. ૧૯ તેઓ તેને અરિયોપગસ* લઈ ગયા અને કહ્યું: “તું જે શિક્ષણની વાત કરે છે એ શું છે? જરા અમને પણ જણાવ. ૨૦ તું અમુક એવી વાતો કહી રહ્યો છે, જે અમારા માટે અજાણી છે અને એનો શો અર્થ થાય, એ અમે જાણવા માંગીએ છીએ.” ૨૧ હકીકતમાં, એથેન્સના બધા રહેવાસીઓ અને ત્યાં રહેતા* પરદેશીઓ નવરાશના સમયમાં નવી નવી વાતો કહેવા કે સાંભળવા સિવાય બીજું કંઈ કરતા ન હતા. ૨૨ પાઉલ અરિયોપગસમાં+ વચ્ચે ઊભો થયો અને કહ્યું:

“હે એથેન્સના લોકો, મેં જોયું છે કે બીજા લોકો કરતાં તમે બધી રીતે વધારે ધાર્મિક* છો.+ ૨૩ હું શહેરમાં ફરતો હતો અને ધ્યાનથી તમારી પવિત્ર વસ્તુઓ જોતો હતો ત્યારે, મેં એક વેદી* પણ જોઈ, જેના પર કોતરેલું હતું, ‘અજાણ્યા દેવ માટે.’ એટલે તમે જાણ્યા વગર જેમની ભક્તિ કરો છો, તેમને હું તમારી આગળ જાહેર કરું છું. ૨૪ જે ઈશ્વરે દુનિયા અને એમાંની બધી વસ્તુઓ રચી છે, એ તો સ્વર્ગ અને પૃથ્વીના માલિક છે,+ તે હાથે બનાવેલાં મંદિરોમાં રહેતા નથી.+ ૨૫ જાણે તેમને કશાકની જરૂર હોય એમ તેમને માણસોના હાથની સેવાની જરૂર નથી,+ કેમ કે તે પોતે બધા મનુષ્યોને જીવન, શ્વાસ અને બધી ચીજવસ્તુઓ આપે છે.+ ૨૬ તેમણે એક માણસમાંથી આખી પૃથ્વી પર રહેવા બધી પ્રજાઓ બનાવી,+ સમયો નક્કી કર્યા અને માણસો ક્યાં રહેશે એની હદ ઠરાવી આપી.+ ૨૭ એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, ખંતથી તેમને શોધે અને ખરેખર તે તેઓને મળે.+ હકીકતમાં, તે આપણામાંના કોઈથી દૂર નથી. ૨૮ કેમ કે તેમના તરફથી આપણને જીવન મળ્યું છે, આપણે હરી-ફરી શકીએ છીએ અને જીવીએ છીએ. અરે, તમારા જ અમુક કવિઓએ કહ્યું છે, ‘આપણે બધાં તેમનાં બાળકો છીએ.’

૨૯ “આપણે ઈશ્વરનાં બાળકો હોવાથી,+ એમ ન વિચારવું જોઈએ કે ઈશ્વર સોના કે ચાંદી કે પથ્થરથી બનેલી કોઈ વસ્તુ જેવા છે. તે માણસોની કલ્પનાથી ઘડેલી કોઈ વસ્તુ જેવા નથી.+ ૩૦ ખરું કે, અગાઉના સમયમાં લોકોએ અજાણતાં કરેલાં એ કામોને ઈશ્વરે ચાલવા દીધાં.+ પણ તે હવે દરેક જગ્યાએ બધા લોકોને જણાવી રહ્યા છે કે તેઓ પસ્તાવો કરે. ૩૧ કેમ કે તેમણે એક દિવસ નક્કી કર્યો છે, જે દિવસે તે પોતે ઠરાવેલા માણસ દ્વારા પૃથ્વી પરના લોકોનો અદ્દલ ઇન્સાફ કરશે.+ એ માણસને મરણમાંથી જીવતા કરીને+ તેમણે બધા લોકોને ખાતરી આપી છે કે એ દિવસ ચોક્કસ આવશે.”

૩૨ હવે લોકોએ સાંભળ્યું કે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે ત્યારે, કેટલાક લોકો મશ્કરી કરવા લાગ્યા.+ બીજાઓ કહેવા લાગ્યા: “અમે એના વિશે બીજી કોઈ વાર સાંભળીશું.” ૩૩ એટલે પાઉલ તેઓ પાસેથી જતો રહ્યો. ૩૪ પણ કેટલાક માણસો તેની સાથે જોડાયા અને શિષ્યો બન્યા. તેઓમાં અરિયોપગસની અદાલતનો ન્યાયાધીશ દિયોનુસિયસ અને દામરિસ નામની એક સ્ત્રી તથા બીજાઓ પણ હતાં.

ગુજરાતી સાહિત્ય (૨૦૦૦-૨૦૨૨)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો