વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ તિમોથી ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ તિમોથી મુખ્ય વિચારો

      • દુષ્ટ દૂતોના શિક્ષણ વિરુદ્ધ ચેતવણી (૧-૫)

      • ખ્રિસ્તના સારા સેવક કઈ રીતે બની શકાય (૬-૧૦)

        • શરીરની કસરત અને ઈશ્વર માટેનો ભક્તિભાવ (૮)

      • તારા શિક્ષણ પર ધ્યાન આપજે (૧૧-૧૬)

૧ તિમોથી ૪:૧

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રેરિત શબ્દોમાં.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨થે ૨:૧, ૨; ૨તિ ૪:૩, ૪; ૨પિ ૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પા. ૯-૧૦

૧ તિમોથી ૪:૨

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૨૯, ૩૦; ૨તિ ૨:૧૬; ૨પિ ૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પા. ૨૪-૨૫

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પા. ૯-૧૦

૧ તિમોથી ૪:૩

એને લગતી કલમો

  • +૧કો ૭:૩૬; ૯:૫
  • +રોમ ૧૪:૩
  • +ઉત ૯:૩
  • +રોમ ૧૪:૧૭; ૧કો ૧૦:૨૫

૧ તિમોથી ૪:૪

એને લગતી કલમો

  • +ઉત ૧:૩૧
  • +પ્રેકા ૧૦:૧૫

૧ તિમોથી ૪:૬

એને લગતી કલમો

  • +૨તિ ૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૯, પા. ૨૦-૨૧

    રાજ્ય સેવા,

    ૧/૨૦૦૫, પા. ૧

૧ તિમોથી ૪:૭

એને લગતી કલમો

  • +૧તિ ૬:૨૦; તિત ૧:૧૩, ૧૪

૧ તિમોથી ૪:૮

ફૂટનોટ

  • *

    અથવા, “તાલીમ.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧૭:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૧, પા. ૫

૧ તિમોથી ૪:૧૦

એને લગતી કલમો

  • +લૂક ૧૩:૨૪
  • +૧તિ ૨:૩, ૪
  • +યહૂ ૨૫

૧ તિમોથી ૪:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “પવિત્રતામાં.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૯, પા. ૧૪-૧૬

૧ તિમોથી ૪:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઉત્તેજન.”

એને લગતી કલમો

  • +કોલ ૪:૧૬; ૧થે ૫:૨૭

૧ તિમોથી ૪:૧૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૬:૫, ૬; ૧૩:૨, ૩; ૧૯:૬; ૨તિ ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૯, પા. ૧૩

    ૯/૧/૨૦૦૮, પા. ૧૦

૧ તિમોથી ૪:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “મનન.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૯, પા. ૧૩-૧૪

    ૧૦/૧/૨૦૦૭, પા. ૨૩

    ૮/૧/૨૦૦૧, પા. ૧૨-૧૭

૧ તિમોથી ૪:૧૬

એને લગતી કલમો

  • +૨તિ ૪:૨
  • +૧કો ૯:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ

    (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પા. ૨૩

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૦, પા. ૧૪-૧૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ તિમો. ૪:૧૨થે ૨:૧, ૨; ૨તિ ૪:૩, ૪; ૨પિ ૨:૧
૧ તિમો. ૪:૨પ્રેકા ૨૦:૨૯, ૩૦; ૨તિ ૨:૧૬; ૨પિ ૨:૩
૧ તિમો. ૪:૩૧કો ૭:૩૬; ૯:૫
૧ તિમો. ૪:૩રોમ ૧૪:૩
૧ તિમો. ૪:૩ઉત ૯:૩
૧ તિમો. ૪:૩રોમ ૧૪:૧૭; ૧કો ૧૦:૨૫
૧ તિમો. ૪:૪ઉત ૧:૩૧
૧ તિમો. ૪:૪પ્રેકા ૧૦:૧૫
૧ તિમો. ૪:૬૨તિ ૨:૧૫
૧ તિમો. ૪:૭૧તિ ૬:૨૦; તિત ૧:૧૩, ૧૪
૧ તિમો. ૪:૮યોહ ૧૭:૩
૧ તિમો. ૪:૧૦લૂક ૧૩:૨૪
૧ તિમો. ૪:૧૦૧તિ ૨:૩, ૪
૧ તિમો. ૪:૧૦યહૂ ૨૫
૧ તિમો. ૪:૧૩કોલ ૪:૧૬; ૧થે ૫:૨૭
૧ તિમો. ૪:૧૪પ્રેકા ૬:૫, ૬; ૧૩:૨, ૩; ૧૯:૬; ૨તિ ૧:૬
૧ તિમો. ૪:૧૬૨તિ ૪:૨
૧ તિમો. ૪:૧૬૧કો ૯:૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ તિમોથી ૦:૧-૧૬

તિમોથીને પહેલો પત્ર

૪ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલો સંદેશો સાફ જણાવે છે કે એવો સમય આવશે, જ્યારે અમુક લોકો શ્રદ્ધામાંથી પડી જશે. એ લોકો ભમાવનારા શબ્દોમાં*+ અને દુષ્ટ દૂતોના* શિક્ષણમાં મન પરોવશે. ૨ તેઓ જૂઠું બોલતા માણસોના ઢોંગથી ભરમાઈ જશે.+ એ જૂઠા માણસોનાં અંતઃકરણ બહેર મારી ગયાં છે, જાણે ધગધગતા સળિયાના ડામ આપ્યા હોય. ૩ એ માણસો બીજાઓને લગ્‍ન કરવાની મના કરે છે+ અને લોકોને અમુક ખોરાક ખાવાની ના પાડે છે.+ એ ખોરાક તો ઈશ્વરે ઉત્પન્‍ન કર્યો છે,+ જેથી શ્રદ્ધા રાખનારા અને સત્યને ચોકસાઈથી જાણનારા લોકો ઈશ્વરનો આભાર માનીને એ ખાઈ શકે.+ ૪ ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુ સારી છે+ અને જો આભાર-સ્તુતિ સાથે એનો સ્વીકાર થયો હોય, તો એમાંથી કશાનો નકાર કરવો ન જોઈએ.+ ૫ કેમ કે ઈશ્વરે કહેલા શબ્દોથી અને પ્રાર્થનાથી એ ખોરાક પવિત્ર થાય છે.

૬ ભાઈઓને આ સલાહ આપીને તું ખ્રિસ્ત ઈસુનો એક સારો સેવક બનીશ. તું એવો સેવક બનીશ, જેણે શ્રદ્ધાની વાતોથી અને સૌથી સારા શિક્ષણથી પોષણ મેળવ્યું હોય. હકીકતમાં, તું એ શિક્ષણ ધ્યાનથી પાળતો આવ્યો છે.+ ૭ પણ ઈશ્વરની નિંદા કરનાર જૂઠી વાર્તાઓથી તું દૂર રહેજે.+ અમુક વૃદ્ધ સ્ત્રીઓ એવી વાર્તાઓ કહેતી ફરે છે. એના બદલે, ઈશ્વરની ભક્તિને તારું લક્ષ બનાવીને પોતાને તાલીમ આપતો રહેજે. ૮ કેમ કે શરીરની કસરત* તો અમુક હદે જ લાભ કરે છે, જ્યારે કે ઈશ્વર માટેનો ભક્તિભાવ* બધી વાતે લાભ કરે છે. એમાં હમણાંના અને ભાવિના જીવનનું વચન સમાયેલું છે.+ ૯ એ વાત ભરોસાપાત્ર છે અને પૂરેપૂરી રીતે સ્વીકારવા યોગ્ય છે. ૧૦ એ માટે આપણે ઘણી મહેનત કરીએ છીએ અને સખત લડત આપીએ છીએ,+ કેમ કે આપણે જીવતા ઈશ્વર પર આશા રાખીએ છીએ. તે દરેક પ્રકારના લોકોના,+ ખાસ કરીને પોતાના વફાદાર લોકોના તારણહાર છે.+

૧૧ તું તેઓને આ આજ્ઞાઓ આપતો રહેજે અને શીખવતો રહેજે. ૧૨ તું યુવાન છે એ કારણે કોઈ તને મામૂલી ગણી લે, એવું કદી થવા ન દેતો. એના બદલે તું બોલવામાં, વર્તનમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં અને શુદ્ધ ચારિત્રમાં* વફાદાર લોકો માટે સારો દાખલો બેસાડજે. ૧૩ હું આવું ત્યાં સુધી તું જાહેર વાંચન પર,+ સલાહ* આપવા પર અને શીખવવા પર ધ્યાન આપતો રહેજે. ૧૪ તારા વિશે ભવિષ્યવાણી થઈ હતી અને વડીલોના જૂથે તારા પર હાથ મૂક્યા હતા ત્યારે તને જે વરદાન મળ્યું હતું, એ વિશે બેદરકાર ન રહેતો.+ ૧૫ આ વાતો પર વિચાર* કરજે અને એમાં મન પરોવેલું રાખજે, જેથી તારી પ્રગતિ બધા લોકોને સાફ દેખાઈ આવે. ૧૬ તારા પોતાના પર અને તારા શિક્ષણ પર હંમેશાં ધ્યાન આપજે.+ આ વાતોને વળગી રહેજે, કેમ કે એમ કરવાથી તું પોતાને અને તારી વાત સાંભળનાર લોકોને બચાવી લઈશ.+

ગુજરાતી સાહિત્ય (૨૦૦૦-૨૦૨૨)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો