વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હિબ્રૂઓ ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હિબ્રૂઓ મુખ્ય વિચારો

      • પૃથ્વી પરના પ્રમુખ યાજકો કરતાં ઈસુ ચઢિયાતા છે (૧-૧૦)

        • મલ્ખીસદેક જેવા (૬, ૧૦)

        • સહન કરીને આજ્ઞા પાળવાનું શીખ્યા (૮)

        • હંમેશ માટેનું તારણ આપવાની જવાબદારી (૯)

      • બાળકો જેવા અણસમજુ ન બનવા ચેતવણી (૧૧-૧૪)

હિબ્રૂઓ ૫:૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૪૦:૧૩
  • +લેવી ૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૨, પા. ૨૯

    ૮/૧૫/૨૦૦૦, પા. ૧૪

હિબ્રૂઓ ૫:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ભટકી ગયેલા.”

  • *

    અથવા, “નરમાશથી.”

  • *

    અથવા, “તે પણ નબળાઈઓનો સામનો કરે છે.”

હિબ્રૂઓ ૫:૩

એને લગતી કલમો

  • +લેવી ૯:૭; ૧૬:૬

હિબ્રૂઓ ૫:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૮:૧

હિબ્રૂઓ ૫:૫

એને લગતી કલમો

  • +યોહ ૮:૫૪
  • +ગી ૨:૭; પ્રેકા ૧૩:૩૩

હિબ્રૂઓ ૫:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૦:૪

હિબ્રૂઓ ૫:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૨૨:૪૪; યોહ ૧૨:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૩, પા. ૭

    ૩/૧/૨૦૦૭, પા. ૨૧-૨૨

    ૯/૧/૨૦૦૬, પા. ૨૮

હિબ્રૂઓ ૫:૮

એને લગતી કલમો

  • +માથ ૨૬:૩૯; ફિલિ ૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૯, પા. ૧૫

    ૩/૧/૨૦૦૭, પા. ૨૧-૨૨

હિબ્રૂઓ ૫:૯

ફૂટનોટ

  • *

    અથવા, “તે પૂરેપૂરા યોગ્ય બન્યા.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૭:૨૮
  • +યોહ ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૯, પા. ૧૫

હિબ્રૂઓ ૫:૧૦

એને લગતી કલમો

  • +ગી ૧૧૦:૪

હિબ્રૂઓ ૫:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તમે સાંભળવામાં મંદ પડી ગયા છો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૦, પા. ૧૩

હિબ્રૂઓ ૫:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “સમયને ધ્યાનમાં લેતા.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પા. ૧૬-૧૭

હિબ્રૂઓ ૫:૧૩

એને લગતી કલમો

  • +એફે ૪:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૯, પા. ૧૪-૧૫

હિબ્રૂઓ ૫:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “અનુભવી અને સમજુ લોકો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ

    (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૬, પા. ૫

    ઈશ્વરનો પ્રેમ, પા. ૨૨૯-૨૩૧

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૧૩, પા. ૨૪-૨૫

    ૭/૧/૨૦૧૧, પા. ૧૧-૧૨

    ૫/૧/૨૦૦૯, પા. ૧૪

    ૧૦/૧/૨૦૦૮, પા. ૩૨

    ૬/૧/૨૦૦૮, પા. ૨૨

    ૭/૧૫/૨૦૦૫, પા. ૨૩-૨૪

    ૮/૧/૨૦૦૧, પા. ૧૦-૧૨

    ૧૦/૧/૨૦૦૦, પા. ૧૩

    ૮/૧૫/૨૦૦૦, પા. ૨૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હિબ્રૂ. ૫:૧નિર્ગ ૪૦:૧૩
હિબ્રૂ. ૫:૧લેવી ૫:૬
હિબ્રૂ. ૫:૩લેવી ૯:૭; ૧૬:૬
હિબ્રૂ. ૫:૪નિર્ગ ૨૮:૧
હિબ્રૂ. ૫:૫યોહ ૮:૫૪
હિબ્રૂ. ૫:૫ગી ૨:૭; પ્રેકા ૧૩:૩૩
હિબ્રૂ. ૫:૬ગી ૧૧૦:૪
હિબ્રૂ. ૫:૭લૂક ૨૨:૪૪; યોહ ૧૨:૨૭
હિબ્રૂ. ૫:૮માથ ૨૬:૩૯; ફિલિ ૨:૮
હિબ્રૂ. ૫:૯હિબ્રૂ ૭:૨૮
હિબ્રૂ. ૫:૯યોહ ૩:૧૬
હિબ્રૂ. ૫:૧૦ગી ૧૧૦:૪
હિબ્રૂ. ૫:૧૨હિબ્રૂ ૬:૧
હિબ્રૂ. ૫:૧૩એફે ૪:૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હિબ્રૂઓ ૦:૧-૧૪

હિબ્રૂઓને પત્ર

૫ દરેક પ્રમુખ યાજકને લોકોમાંથી પસંદ કરવામાં આવે છે અને લોકો વતી ઈશ્વરની ભક્તિ કરવા તેને નીમવામાં આવે છે,+ જેથી તે ભેટ ચઢાવે અને પાપો માટે બલિદાનો ચઢાવે.+ ૨ અજાણતાં ભૂલો કરનારા* લોકો સાથે તે દયાથી* વર્તી શકે છે, કેમ કે તેનામાં પણ નબળાઈઓ છે.* ૩ એટલે, જેમ તે બીજા લોકોનાં પાપો માટે અર્પણો ચઢાવે છે, તેમ તેણે પોતાના માટે પણ અર્પણો ચઢાવવાં પડે છે.+

૪ કોઈ માણસ પોતાની જાતે પ્રમુખ યાજક બનવાનું માન મેળવી શકતો નથી. તેને એ માન ફક્ત ઈશ્વર આપી શકે છે, જેમ તેમણે હારુનને માન આપ્યું હતું.+ ૫ એવી જ રીતે, ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક બનવાનો મહિમા પોતે મેળવ્યો ન હતો.+ એ મહિમા ઈશ્વરે તેમને આપ્યો હતો. ઈશ્વરે તેમને કહ્યું હતું: “તું મારો દીકરો છે અને આજથી હું તારો પિતા છું.”+ ૬ એવું જ તેમણે બીજી એક જગ્યાએ કહ્યું છે, “તું મલ્ખીસદેક જેવો યાજક* છે, તું હંમેશ માટે યાજક છે.”+

૭ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે મોટેથી પોકારીને, આંસુ વહેવડાવીને એ ઈશ્વરને કાલાવાલા કર્યા અને વિનંતીઓ કરી,+ જે તેમને મરણમાંથી બચાવી શકે છે. તે ઈશ્વરનો ડર* રાખતા હોવાથી તેમની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી. ૮ તે ઈશ્વરના દીકરા હતા, છતાં સહન કરીને આજ્ઞા પાળવાનું શીખ્યા.+ ૯ તેમને સંપૂર્ણ કરવામાં આવ્યા*+ પછી, તેમને જવાબદારી સોંપવામાં આવી કે તે આજ્ઞા પાળનારા બધા લોકોને હંમેશ માટેનું તારણ આપે.+ ૧૦ કેમ કે ઈશ્વરે તેમને મલ્ખીસદેક જેવા પ્રમુખ યાજક નીમ્યા છે.+

૧૧ અમારે ખ્રિસ્ત વિશે તો ઘણું કહેવું છે, પણ તમને એ સમજાવવું અઘરું છે, કેમ કે તમે સમજવાનો પ્રયત્ન જ કરતા નથી.* ૧૨ હમણાં સુધીમાં* તો તમારે શિક્ષકો થવું જોઈતું હતું. પણ તમારી હાલત તો એવી છે કે કોઈ તમને ફરીથી ઈશ્વરનાં પવિત્ર વચનોનું મૂળ શિક્ષણ શરૂઆતથી શીખવે.+ તમને ભારે ખોરાકની નહિ, પણ દૂધની જરૂર છે. ૧૩ જે કોઈ દૂધ પર જીવે છે, તે ઈશ્વરનો ખરો સંદેશો જાણતો નથી, કેમ કે તે હજી બાળક છે.+ ૧૪ પણ ભારે ખોરાક પરિપક્વ લોકો* માટે છે, જેઓ પોતાની સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા શીખ્યા છે.

ગુજરાતી સાહિત્ય (૨૦૦૦-૨૦૨૨)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો