ઉત્પત્તિ ૨:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પણ ભલું-ભૂંડું જાણવાના ઝાડનું* ફળ તારે ખાવું નહિ, કેમ કે જે દિવસે તું ખાઈશ, એ દિવસે તું જરૂર મરી જઈશ.”+
૧૭ પણ ભલું-ભૂંડું જાણવાના ઝાડનું* ફળ તારે ખાવું નહિ, કેમ કે જે દિવસે તું ખાઈશ, એ દિવસે તું જરૂર મરી જઈશ.”+