૧ શમુએલ ૨૭:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ દાઉદ ગાથના રાજા આખીશ પાસે રહ્યો. દાઉદના માણસો અને તેઓનાં કુટુંબો પણ ત્યાં રહ્યાં. દાઉદની બે પત્નીઓ તેની સાથે હતી, યિઝ્રએલની અહીનોઆમ+ અને કાર્મેલની અબીગાઈલ,+ જે નાબાલની વિધવા હતી.
૩ દાઉદ ગાથના રાજા આખીશ પાસે રહ્યો. દાઉદના માણસો અને તેઓનાં કુટુંબો પણ ત્યાં રહ્યાં. દાઉદની બે પત્નીઓ તેની સાથે હતી, યિઝ્રએલની અહીનોઆમ+ અને કાર્મેલની અબીગાઈલ,+ જે નાબાલની વિધવા હતી.