૧ શમુએલ ૨૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેનું નામ નાબાલ+ હતું અને તેની પત્નીનું નામ અબીગાઈલ.+ તે બહુ સમજુ અને સુંદર હતી. પણ તેનો પતિ કઠોર અને તોછડા સ્વભાવનો હતો.+ તે કાલેબના+ કુટુંબનો હતો.
૩ તેનું નામ નાબાલ+ હતું અને તેની પત્નીનું નામ અબીગાઈલ.+ તે બહુ સમજુ અને સુંદર હતી. પણ તેનો પતિ કઠોર અને તોછડા સ્વભાવનો હતો.+ તે કાલેબના+ કુટુંબનો હતો.