૯ ઈશ્વરે નૂહ અને તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો અને પૃથ્વીને ભરી દો.+ ૨ પૃથ્વીનાં બધાં પ્રાણીઓ, આકાશનાં પક્ષીઓ, જમીન પર હરતાં-ફરતાં પ્રાણીઓ અને સમુદ્રની માછલીઓ તમારાથી ડરશે અને ખૂબ ગભરાશે. તેઓને મેં તમારા હાથમાં સોંપ્યાં છે.+