યશાયા ૬૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ એટલે જ હું તમને તલવારને હવાલે કરીશ,+તમે બધા કતલ થવા માટે નમશો.+ મેં તમને બોલાવ્યા, પણ તમે જવાબ આપ્યો નહિ,હું બોલ્યો, પણ તમે કાન ધર્યો નહિ.+ મારી નજરમાં જે ખરાબ છે, એ જ તમે કર્યું,મને જેનાથી નફરત છે, એ જ તમે પસંદ કર્યું.”+
૧૨ એટલે જ હું તમને તલવારને હવાલે કરીશ,+તમે બધા કતલ થવા માટે નમશો.+ મેં તમને બોલાવ્યા, પણ તમે જવાબ આપ્યો નહિ,હું બોલ્યો, પણ તમે કાન ધર્યો નહિ.+ મારી નજરમાં જે ખરાબ છે, એ જ તમે કર્યું,મને જેનાથી નફરત છે, એ જ તમે પસંદ કર્યું.”+