ગીતશાસ્ત્ર ૬૨:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હે યહોવા, અતૂટ પ્રેમ પણ તમારો જ છે,+કેમ કે તમે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપો છો.+ માથ્થી ૧૬:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ માણસનો દીકરો પોતાના પિતા પાસેથી મહિમા મેળવીને પોતાના દૂતો સાથે આવશે. પછી તે દરેકને તેનાં કામો પ્રમાણે બદલો આપશે.+ રોમનો ૨:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ પણ તું હઠીલો છે અને પસ્તાવો કરતો નથી. એટલે ઈશ્વર કોપના દિવસે અદ્દલ ન્યાય કરશે ત્યારે, તને સજા કરશે.+ ૬ તે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપશે.+
૨૭ માણસનો દીકરો પોતાના પિતા પાસેથી મહિમા મેળવીને પોતાના દૂતો સાથે આવશે. પછી તે દરેકને તેનાં કામો પ્રમાણે બદલો આપશે.+
૫ પણ તું હઠીલો છે અને પસ્તાવો કરતો નથી. એટલે ઈશ્વર કોપના દિવસે અદ્દલ ન્યાય કરશે ત્યારે, તને સજા કરશે.+ ૬ તે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપશે.+