૨ રાજાઓ ૧૮:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હિઝકિયા રાજાના શાસનનું ૧૪મું વર્ષ ચાલતું હતું. એ સમયે આશ્શૂરનો+ રાજા સાન્હેરીબ યહૂદાનાં બધાં કોટવાળાં શહેરો સામે ચઢી આવ્યો અને એ જીતી લીધાં.+ યશાયા ૧૦:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ “અરે, આ આશ્શૂર*+ તો મારા ગુસ્સાની લાઠી છે+અને તેઓના હાથમાં મારા રોષની લાકડી છે!
૧૩ હિઝકિયા રાજાના શાસનનું ૧૪મું વર્ષ ચાલતું હતું. એ સમયે આશ્શૂરનો+ રાજા સાન્હેરીબ યહૂદાનાં બધાં કોટવાળાં શહેરો સામે ચઢી આવ્યો અને એ જીતી લીધાં.+