૨૪ તેં સેવકો મોકલીને યહોવાને મહેણાં માર્યાં+ અને કહ્યું:
‘હું મારા અગણિત રથો સાથે આવીને
પહાડોનાં શિખરો પર ચઢી જઈશ,+
લબાનોનના દૂર દૂરના ભાગમાં ઘૂસી જઈશ.
હું દેવદારનાં ઊંચાં ઊંચાં વૃક્ષો અને ગંધતરુનાં ઉત્તમ વૃક્ષો કાપી નાખીશ.
સૌથી ઊંચી જગ્યાઓમાં, ગીચ જંગલોમાં હું ઘૂસી જઈશ.