-
ગીતશાસ્ત્ર ૫૦:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ આકાશો ઈશ્વરની સચ્ચાઈ જાહેર કરે છે,
કેમ કે ખુદ ઈશ્વર ન્યાયાધીશ છે.+ (સેલાહ)
-
-
ગીતશાસ્ત્ર ૯૮:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ યહોવા માટે આનંદ કરો, કેમ કે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે* છે.
-