માર્ક ૧૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળો ત્યારે ચોંકી ન જતા. આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે.+ લૂક ૨૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ યુદ્ધોનો ઘોંઘાટ અને હુલ્લડો* વિશે સાંભળો ત્યારે ગભરાતા નહિ. પહેલા આ બધું થાય એ જરૂરી છે, પણ તરત જ અંત નહિ આવે.”+
૭ તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળો ત્યારે ચોંકી ન જતા. આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે.+
૯ યુદ્ધોનો ઘોંઘાટ અને હુલ્લડો* વિશે સાંભળો ત્યારે ગભરાતા નહિ. પહેલા આ બધું થાય એ જરૂરી છે, પણ તરત જ અંત નહિ આવે.”+