-
લૂક ૨૧:૨૧-૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું,+ જેઓ યરૂશાલેમમાં હોય તેઓએ બહાર નીકળી જવું અને જેઓ સીમમાં હોય તેઓએ યરૂશાલેમમાં ન જવું. ૨૨ એ દિવસો ન્યાય કરવાના* દિવસો છે, જેથી લખવામાં આવેલી બધી વાતો પૂરી થાય. ૨૩ એ દિવસો ગર્ભવતી સ્ત્રીઓ અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે!+ આ જગ્યા પર ભારે આફત આવી પડશે અને લોકો પર ઈશ્વરનો ક્રોધ ભડકી ઊઠશે.
-