-
ઉત્પત્તિ ૬:૧૧-૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ હવે સાચા ઈશ્વરની નજરમાં પૃથ્વી સાવ બગડી ગઈ હતી અને હિંસાથી ભરપૂર હતી. ૧૨ હા, ઈશ્વરે પૃથ્વી પર નજર કરી અને જોયું તો એ દુષ્ટ થઈ ગઈ હતી.+ બધા લોકો ખરાબ કામો કરતા હતા.+
૧૩ ઈશ્વરે નૂહને કહ્યું: “મેં બધા લોકોનો અંત લાવવાનું નક્કી કર્યું છે, કેમ કે તેઓના લીધે આખી પૃથ્વી હિંસાથી ભરાઈ ગઈ છે. હું તેઓનો અને પૃથ્વી પર જે કંઈ છે, એ બધાનો નાશ કરી દઈશ.+
-