માથ્થી ૫:૩૯, ૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૯ પણ હું તમને કહું છું: દુષ્ટ માણસની સામે ન થાઓ. એને બદલે, જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની સામે તમારો બીજો ગાલ પણ ધરો.+ ૪૦ જો કોઈ વ્યક્તિ તમને અદાલતમાં લઈ જઈને તમારો અંદરનો ઝભ્ભો લેવા માંગે, તો તમારો બહારનો ઝભ્ભો પણ તેને આપી દો.+ ૧ કોરીંથીઓ ૬:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ખરું જોતાં, તમે એકબીજા સામે મુકદ્દમો માંડો છો, એ જ તમારી હાર છે. એના બદલે, તમે કેમ અન્યાય સહેવા તૈયાર નથી?+ તમે કેમ છેતરપિંડી સહન કરી લેતા નથી?
૩૯ પણ હું તમને કહું છું: દુષ્ટ માણસની સામે ન થાઓ. એને બદલે, જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની સામે તમારો બીજો ગાલ પણ ધરો.+ ૪૦ જો કોઈ વ્યક્તિ તમને અદાલતમાં લઈ જઈને તમારો અંદરનો ઝભ્ભો લેવા માંગે, તો તમારો બહારનો ઝભ્ભો પણ તેને આપી દો.+
૭ ખરું જોતાં, તમે એકબીજા સામે મુકદ્દમો માંડો છો, એ જ તમારી હાર છે. એના બદલે, તમે કેમ અન્યાય સહેવા તૈયાર નથી?+ તમે કેમ છેતરપિંડી સહન કરી લેતા નથી?