માથ્થી ૭:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ “બીજાઓને દોષિત ઠરાવવાનું બંધ કરો,+ જેથી તમને દોષિત ઠરાવવામાં ન આવે. ૨ તમે જે રીતે બીજાઓને દોષિત ઠરાવો છો, એ જ રીતે તમને દોષિત ઠરાવવામાં આવશે.+ તમે જે માપથી માપી આપો છો, એ જ માપથી તેઓ તમને પણ માપી આપશે.+ રોમનો ૧૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પણ તું કેમ તારા ભાઈનો ન્યાય કરે છે?+ તું કેમ તારા ભાઈને તુચ્છ ગણે છે? આપણે બધાએ ઈશ્વર* આગળ ઊભા રહેવાનું છે અને તે આપણો ન્યાય કરશે.+
૭ “બીજાઓને દોષિત ઠરાવવાનું બંધ કરો,+ જેથી તમને દોષિત ઠરાવવામાં ન આવે. ૨ તમે જે રીતે બીજાઓને દોષિત ઠરાવો છો, એ જ રીતે તમને દોષિત ઠરાવવામાં આવશે.+ તમે જે માપથી માપી આપો છો, એ જ માપથી તેઓ તમને પણ માપી આપશે.+
૧૦ પણ તું કેમ તારા ભાઈનો ન્યાય કરે છે?+ તું કેમ તારા ભાઈને તુચ્છ ગણે છે? આપણે બધાએ ઈશ્વર* આગળ ઊભા રહેવાનું છે અને તે આપણો ન્યાય કરશે.+