માથ્થી ૬:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ “જો તમે લોકોના અપરાધો માફ કરશો, તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમને માફ કરશે.+ માર્ક ૧૧:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો ત્યારે કોઈની વિરુદ્ધ જે કંઈ પણ હોય એ માફ કરો. એમ કરશો તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમારાં પાપ માફ કરશે.”+
૨૫ જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો ત્યારે કોઈની વિરુદ્ધ જે કંઈ પણ હોય એ માફ કરો. એમ કરશો તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમારાં પાપ માફ કરશે.”+