લૂક ૮:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ સાંભળે છે, પણ જીવનની ચિંતાઓ, ધનદોલત+ અને મોજશોખને+ લીધે તેઓનું ધ્યાન ફંટાઈ જાય છે. તેઓ સાવ દબાઈ જાય છે અને કદી સારાં ફળ આપતા નથી.+
૧૪ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ સાંભળે છે, પણ જીવનની ચિંતાઓ, ધનદોલત+ અને મોજશોખને+ લીધે તેઓનું ધ્યાન ફંટાઈ જાય છે. તેઓ સાવ દબાઈ જાય છે અને કદી સારાં ફળ આપતા નથી.+