ગીતશાસ્ત્ર ૭૮:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હું તમને કહેવતો જણાવીશ,જૂના જમાનાનાં ઉખાણાં* કહીશ.+ માથ્થી ૧૩:૩૪, ૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ આ બધી વાતો ઈસુએ ટોળાને ઉદાહરણો આપીને કહી. ઉદાહરણ વગર તે તેઓની સાથે કદીયે વાત કરતા નહિ.+ ૩૫ આ રીતે પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું: “હું તમને ઉદાહરણો જણાવીશ. દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી જે વાતો સંતાડેલી છે એને હું જાહેર કરીશ.”+ માર્ક ૪:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ ઉદાહરણ વગર તે તેઓની સાથે કદીયે વાત કરતા નહિ. પણ તે પોતાના શિષ્યોને એકાંતમાં બધું સમજાવતા.+
૩૪ આ બધી વાતો ઈસુએ ટોળાને ઉદાહરણો આપીને કહી. ઉદાહરણ વગર તે તેઓની સાથે કદીયે વાત કરતા નહિ.+ ૩૫ આ રીતે પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું: “હું તમને ઉદાહરણો જણાવીશ. દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી જે વાતો સંતાડેલી છે એને હું જાહેર કરીશ.”+