માથ્થી ૧૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ કાંટાની વચ્ચે પડેલું બી એવો માણસ છે, જે સંદેશો સાંભળે છે, પણ દુનિયાની ચિંતા+ અને ધનદોલતની માયા સંદેશાને દબાવી દે છે અને તે ફળ આપતો નથી.+ માર્ક ૪:૧૮, ૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે,+ ૧૯ પણ દુનિયાની ચિંતા,+ ધનદોલતની માયા+ અને બીજી બધી વસ્તુઓની લાલસા+ તેઓનાં હૃદયમાં જઈને ઈશ્વરના સંદેશાને દબાવી દે છે અને તેઓ ફળ આપતા નથી.
૨૨ કાંટાની વચ્ચે પડેલું બી એવો માણસ છે, જે સંદેશો સાંભળે છે, પણ દુનિયાની ચિંતા+ અને ધનદોલતની માયા સંદેશાને દબાવી દે છે અને તે ફળ આપતો નથી.+
૧૮ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે,+ ૧૯ પણ દુનિયાની ચિંતા,+ ધનદોલતની માયા+ અને બીજી બધી વસ્તુઓની લાલસા+ તેઓનાં હૃદયમાં જઈને ઈશ્વરના સંદેશાને દબાવી દે છે અને તેઓ ફળ આપતા નથી.