૧ યોહાન ૩:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ વહાલા ભાઈઓ, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ,+ પણ ભાવિમાં આપણે કેવા હોઈશું એ હજુ પ્રગટ થયું નથી.+ પણ આપણને ખાતરી છે કે જ્યારે તે પોતાને પ્રગટ કરશે, ત્યારે આપણે તેમના જેવા હોઈશું, કેમ કે તે જેવા છે એવા આપણે તેમને જોઈશું.
૨ વહાલા ભાઈઓ, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ,+ પણ ભાવિમાં આપણે કેવા હોઈશું એ હજુ પ્રગટ થયું નથી.+ પણ આપણને ખાતરી છે કે જ્યારે તે પોતાને પ્રગટ કરશે, ત્યારે આપણે તેમના જેવા હોઈશું, કેમ કે તે જેવા છે એવા આપણે તેમને જોઈશું.