યોહાન ૧૩:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ મેં તમારા માટે દાખલો બેસાડ્યો છે. એટલે મેં જેવું તમને કર્યું એવું તમે પણ કરો.+ રોમનો ૬:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જો આપણે તેમની જેમ મર્યા છીએ,+ તો આપણને તેમની જેમ જરૂર જીવતા કરવામાં આવશે.+ આમ આપણે તેમની સાથે એક થઈશું. ૧ કોરીંથીઓ ૧૫:૪૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૯ જેમ આપણે માટીના બનેલા માણસ જેવા છીએ,*+ તેમ સ્વર્ગમાંથી આવેલા માણસ જેવા પણ બનીશું.*+
૫ જો આપણે તેમની જેમ મર્યા છીએ,+ તો આપણને તેમની જેમ જરૂર જીવતા કરવામાં આવશે.+ આમ આપણે તેમની સાથે એક થઈશું.