પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ એ શહેરોમાં તેઓએ શિષ્યોની હિંમત વધારી,+ શ્રદ્ધામાં મક્કમ રહેવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું: “ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં* પ્રવેશવાનું છે.”+
૨૨ એ શહેરોમાં તેઓએ શિષ્યોની હિંમત વધારી,+ શ્રદ્ધામાં મક્કમ રહેવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું: “ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં* પ્રવેશવાનું છે.”+