યશાયા ૫૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ બહાર નીકળો, બહાર નીકળો, એમાંથી* બહાર નીકળી આવો,+ કંઈ પણ અશુદ્ધ વસ્તુને અડતા નહિ.+ યહોવાનાં વાસણો ઊંચકનારા લોકો,+એમાંથી બહાર નીકળી આવો.+ પોતાને શુદ્ધ રાખો. યર્મિયા ૫૧:૪૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૫ ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી જાઓ!+ યહોવાના સળગતા કોપથી+ પોતાનો જીવ બચાવીને નાસી જાઓ!+ પ્રકટીકરણ ૧૮:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મેં સ્વર્ગમાંથી બીજો એક અવાજ સાંભળ્યો: “ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી આવો,+ જેથી તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ અને તેના પર આવનાર આફતોમાંની કોઈ તમારા પર ન આવે.+
૧૧ બહાર નીકળો, બહાર નીકળો, એમાંથી* બહાર નીકળી આવો,+ કંઈ પણ અશુદ્ધ વસ્તુને અડતા નહિ.+ યહોવાનાં વાસણો ઊંચકનારા લોકો,+એમાંથી બહાર નીકળી આવો.+ પોતાને શુદ્ધ રાખો.
૪ મેં સ્વર્ગમાંથી બીજો એક અવાજ સાંભળ્યો: “ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી આવો,+ જેથી તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ અને તેના પર આવનાર આફતોમાંની કોઈ તમારા પર ન આવે.+