યશાયા ૪૩:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હું ઉત્તરને કહીશ, ‘તેઓને છોડી દે!’+ હું દક્ષિણને કહીશ, ‘તેઓને રોકીશ નહિ. મારા દીકરાઓને દૂર દૂરથી અને મારી દીકરીઓને ધરતીના છેડેથી લઈ આવ.+ હોશિયા ૧:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “ઇઝરાયેલના લોકોની* સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાય, ન તો ગણી શકાય.+ જે જગ્યાએ તેઓને કહેવામાં આવ્યું હતું, ‘તમે મારા લોકો નથી,’+ ત્યાં તેઓને કહેવામાં આવશે, ‘તમે જીવતા ઈશ્વરના દીકરાઓ છો.’+ યોહાન ૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ પણ જેઓએ તેનો સ્વીકાર કર્યો એ બધાને તેણે ઈશ્વરનાં બાળકો બનવાનો અધિકાર આપ્યો,+ કારણ કે તેઓ તેના નામમાં શ્રદ્ધા રાખતા હતા.+
૬ હું ઉત્તરને કહીશ, ‘તેઓને છોડી દે!’+ હું દક્ષિણને કહીશ, ‘તેઓને રોકીશ નહિ. મારા દીકરાઓને દૂર દૂરથી અને મારી દીકરીઓને ધરતીના છેડેથી લઈ આવ.+
૧૦ “ઇઝરાયેલના લોકોની* સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાય, ન તો ગણી શકાય.+ જે જગ્યાએ તેઓને કહેવામાં આવ્યું હતું, ‘તમે મારા લોકો નથી,’+ ત્યાં તેઓને કહેવામાં આવશે, ‘તમે જીવતા ઈશ્વરના દીકરાઓ છો.’+
૧૨ પણ જેઓએ તેનો સ્વીકાર કર્યો એ બધાને તેણે ઈશ્વરનાં બાળકો બનવાનો અધિકાર આપ્યો,+ કારણ કે તેઓ તેના નામમાં શ્રદ્ધા રાખતા હતા.+