૨ કોરીંથીઓ ૧૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તોપણ જ્યારે હું તમારી સાથે હતો અને મને જરૂર પડી, ત્યારે હું કોઈના પર બોજ બન્યો નહિ, કેમ કે મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો ભરપૂર રીતે પૂરી પાડી હતી.+ હા, હું કોઈ પણ રીતે તમારા પર બોજ ન બનું એવો પ્રયત્ન કરતો આવ્યો છું અને કરતો રહીશ.+ ૨ થેસ્સાલોનિકીઓ ૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ અથવા તમારામાંથી કોઈનો ખોરાક મફત* ખાધો નથી.+ પણ અમે રાત-દિવસ સખત મહેનત અને મજૂરી કરી, જેથી તમારામાંથી કોઈના પર બોજ ન બનીએ.+ ૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ હકીકતમાં, અમે તમારી સાથે હતા ત્યારે, તમને આ આજ્ઞા આપતા હતા: “જો કોઈ માણસ કામ કરવા માંગતો ન હોય, તો તેને ખાવાનું આપવું નહિ.”+
૯ તોપણ જ્યારે હું તમારી સાથે હતો અને મને જરૂર પડી, ત્યારે હું કોઈના પર બોજ બન્યો નહિ, કેમ કે મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો ભરપૂર રીતે પૂરી પાડી હતી.+ હા, હું કોઈ પણ રીતે તમારા પર બોજ ન બનું એવો પ્રયત્ન કરતો આવ્યો છું અને કરતો રહીશ.+
૮ અથવા તમારામાંથી કોઈનો ખોરાક મફત* ખાધો નથી.+ પણ અમે રાત-દિવસ સખત મહેનત અને મજૂરી કરી, જેથી તમારામાંથી કોઈના પર બોજ ન બનીએ.+
૧૦ હકીકતમાં, અમે તમારી સાથે હતા ત્યારે, તમને આ આજ્ઞા આપતા હતા: “જો કોઈ માણસ કામ કરવા માંગતો ન હોય, તો તેને ખાવાનું આપવું નહિ.”+