કોલોસીઓ ૪:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ આ પત્ર તમારે ત્યાં વાંચી લીધા પછી, ગોઠવણ કરજો કે એ લાવદિકિયાના મંડળમાં પણ વાંચવામાં આવે.+ એવી પણ ગોઠવણ કરજો કે લાવદિકિયાને મોકલેલો મારો પત્ર તમારે ત્યાં પણ વાંચવામાં આવે. ૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ હું તમને માલિકના નામમાં ફરજ પાડું છું કે આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.+
૧૬ આ પત્ર તમારે ત્યાં વાંચી લીધા પછી, ગોઠવણ કરજો કે એ લાવદિકિયાના મંડળમાં પણ વાંચવામાં આવે.+ એવી પણ ગોઠવણ કરજો કે લાવદિકિયાને મોકલેલો મારો પત્ર તમારે ત્યાં પણ વાંચવામાં આવે.