૧ યોહાન ૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ એટલું જ નહિ, આપણે જે કંઈ માંગીએ એ તેમની પાસેથી મળે છે,+ કેમ કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ છીએ અને તે ખુશ થાય એવાં કામ કરીએ છીએ.
૨૨ એટલું જ નહિ, આપણે જે કંઈ માંગીએ એ તેમની પાસેથી મળે છે,+ કેમ કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ છીએ અને તે ખુશ થાય એવાં કામ કરીએ છીએ.