નિર્ગમન ૨૪:૯, ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયેલના ૭૦ વડીલો પર્વત પર ગયા. ૧૦ તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને જોયા.+ ઈશ્વરના પગ નીચે જાણે નીલમ જડેલી ફરસ હતી અને એ સ્વર્ગ જેવી શુદ્ધ અને નિર્મળ હતી.+
૯ પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયેલના ૭૦ વડીલો પર્વત પર ગયા. ૧૦ તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને જોયા.+ ઈશ્વરના પગ નીચે જાણે નીલમ જડેલી ફરસ હતી અને એ સ્વર્ગ જેવી શુદ્ધ અને નિર્મળ હતી.+