પ્રકટીકરણ ૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ એના પર જે બેઠા હતા, તેમનો દેખાવ યાસપિસ રત્ન+ અને લાલ રત્ન જેવો હતો. રાજ્યાસનની ચારે બાજુ મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો.+ પ્રકટીકરણ ૨૧:૧૦, ૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તે મને પવિત્ર શક્તિની દોરવણીથી મોટા અને ઊંચા પહાડ પર લઈ ગયો. તેણે મને સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરી આવતું પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું.+ ૧૧ એના પર ઈશ્વરનું ગૌરવ હતું.+ એની ચમક સૌથી કીમતી રત્ન જેવી હતી, જાણે ઝગમગતું યાસપિસનું રત્ન હોય.+
૩ એના પર જે બેઠા હતા, તેમનો દેખાવ યાસપિસ રત્ન+ અને લાલ રત્ન જેવો હતો. રાજ્યાસનની ચારે બાજુ મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો.+
૧૦ તે મને પવિત્ર શક્તિની દોરવણીથી મોટા અને ઊંચા પહાડ પર લઈ ગયો. તેણે મને સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરી આવતું પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું.+ ૧૧ એના પર ઈશ્વરનું ગૌરવ હતું.+ એની ચમક સૌથી કીમતી રત્ન જેવી હતી, જાણે ઝગમગતું યાસપિસનું રત્ન હોય.+