વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • th અભ્યાસ ૧૧ પાન ૧૪
  • ઉત્સાહ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઉત્સાહ
  • વાંચવાની અને શીખવવાની કળા
  • સરખી માહિતી
  • સંદેશો દિલ સુધી પહોંચાડો
    વાંચવાની અને શીખવવાની કળા
  • ઉત્સાહથી શીખવો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • પ્રેમ અને કોમળતા
    વાંચવાની અને શીખવવાની કળા
  • શીખવા મળે એવી માહિતી
    વાંચવાની અને શીખવવાની કળા
વધુ જુઓ
વાંચવાની અને શીખવવાની કળા
th અભ્યાસ ૧૧ પાન ૧૪

અભ્યાસ ૧૧

ઉત્સાહ

જણાવેલી કલમ

રોમનો ૧૨:૧૧

મુખ્ય વિચાર: તમે ઉત્સાહથી બોલશો તો, તમારા સાંભળનારાઓને કંઈક કરવાની હોંશ જાગશે.

કેવી રીતે કરશો:

  • માહિતી તમારા દિલમાં રેડી દો. તમારા સંદેશાની તૈયારી કરો ત્યારે, એ માહિતી કેમ મહત્ત્વની છે એના પર વધારે વિચાર કરો. માહિતીથી એટલા જાણકાર થઈ જાઓ કે તમે એના વિશે દિલથી વાત કરી શકો.

  • સાંભળનારાઓનો વિચાર કરો. તમે જે માહિતી વાંચશો અને શીખવશો એનાથી બીજાઓને શું લાભ થશે, એનો અગાઉથી વિચાર કરો. લોકોને પસંદ પડે એવી રીતે માહિતી રજૂ કરો.

  • બીજાઓને કંટાળો આવે એવી રીતે ન બોલો: હોંશથી બોલો. તમારા હાવભાવમાં, તમારા ચહેરા પર ફૂલની જેમ લાગણીઓ ખીલી ઊઠવી જોઈએ.

    ઉપયોગી સૂચન

    એકના એક હાવભાવ ન કરો. વિચાર્યા વગર હાવભાવ કરશો નહિ. મુખ્ય વિચાર રજૂ કરતી વખતે અને સાંભળનારાને કંઈક પગલાં લેવાં શીખવતા હો ત્યારે ઉત્સાહ બતાવો. આખી રજૂઆતમાં કે દરેક વાક્યમાં ઉત્સાહ બતાવીને તેઓને થકવી ન દો.

    ગુજરાતી સાહિત્ય (૨૦૦૦-૨૦૨૨)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો