ઑક્ટોબર ૩નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૬૮, ૬૯ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નીતિવચનો ૧-૬ (૧૦ મિ.)
નં. ૧: નીતિવચનો ૬:૧-૧૯ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: રૂમી ૮:૨૬, ૨૭ પ્રમાણે આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે? (૫ મિ.)
નં. ૩: પૂરાં દિલથી કરેલી ભક્તિના આશીર્વાદો—w૦૯ ૬/૧ પાન ૧૪ ફકરા ૭-૧૧ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૪ (37)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. લુક ૫:૧૨, ૧૩ અને ૮:૪૩-૪૮ વાંચો. એ અહેવાલ આપણા સેવાકાર્યમાં કઈ રીતે મદદ કરી શકે એનો વિચાર કરો.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: સેવાકાર્યમાં સારુ વર્તન કેળવીએ. (૨ કોરીં. ૬:૩) ભાઈ-બહેનો સાથે આ સવાલોની ચર્ચા કરો: (ક) પ્રચાર કરતી વખતે સારાં વાણી-વર્તન રાખવા કેમ જરૂરી છે? (ખ) આપણે કેવી રીતે સારાં વાણી-વર્તન બતાવી શકીએ જ્યારે (૧) આપણું ગ્રૂપ પ્રચાર વિસ્તારમાં પહોંચે? (૨) એક ઘરથી બીજા ઘર તરફ જઈએ? (૩) ઘરના આંગણે કે દરવાજે ઊભા હોઈએ? (૪) આપણા સાથી ઘરમાલિક સાથે વાત કરતા હોય? (૫) ઘરમાલિક વાત કરતા હોય? (૬) ઘરમાલિક કામમાં હોય અથવા મોસમ ખરાબ હોય? (૭) ઘરમાલિક અપમાન કરે?
ગીત ૧૯ (143) અને પ્રાર્થના