ડિસેમ્બર ૬-૧૨
ન્યાયાધીશો ૬-૭
ગીત ૬૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“હિંમત રાખ અને જા”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ન્યા ૬:૨૭—પ્રચારકામ વિશે ગિદિયોન પાસેથી આપણે શું શીખી શકીએ? (w૦૫ ૧/૧૫ ૨૬ ¶૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ન્યા ૬:૧-૧૬ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: દિલાસો—૨કો ૧:૩, ૪ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો. (th અભ્યાસ ૬)
પહેલી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો અને બતાવો કે આ ચોપડીની ઇલેક્ટ્રોનિક કૉપી તે કેવી રીતે મેળવી શકે. (th અભ્યાસ ૧૫)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“અશક્ય કામ પવિત્ર શક્તિની મદદથી શક્ય બન્યું”: (૧૫ મિ.) ચર્ચા.“ઝડપથી આગળ વધતું યહોવાનું સંગઠન”—ફિલ્મ વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૨, સવાલ ૪-૫
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૨ અને પ્રાર્થના