-
લૂક ૬:૨૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૩ તમે ખુશ થાઓ અને આનંદથી નાચી ઊઠો, કેમ કે જુઓ! સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રહેલું છે; તેઓના બાપદાદાઓ પણ પ્રબોધકોને એવું જ કરતા હતા.
-