-
લૂક ૬:૩૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૫ એના બદલે, તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને ભલું કરતા રહો અને કંઈ પણ પાછું મેળવવાની આશા વગર ઉછીનું આપતા રહો; અને તમારું ઇનામ મોટું હશે તથા તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો, કેમ કે તે ઉપકાર ન માનનારાઓ અને દુષ્ટો પર દયા બતાવે છે.
-