-
લૂક ૧૧:૩૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૬ એ માટે, જો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને તેના કોઈ ભાગમાં અંધારું ન હોય, તો દીવો તેના પ્રકાશથી તમને અજવાળું આપે છે તેમ આખું શરીર પ્રકાશિત થઈ જશે.”
-