યોહાન ૬:૨૫ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૫ તેઓ ઈસુને સરોવરને પેલે પાર મળ્યા ત્યારે, તેમને પૂછ્યું: “ગુરુજી,* તમે અહીં ક્યારે આવ્યા?”