-
યોહાન ૬:૨૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૬ જવાબમાં, ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમે ચમત્કારો જોયા એટલે નહિ, પણ તમે રોટલી ખાઈને ધરાયા એટલે મને શોધો છો.
-