રોમનો ૧૦:૧૬ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૬ છતાં પણ, તેઓ બધાએ ખુશખબર માની નહિ, કેમ કે યશાયા પ્રબોધક કહે છે: “હે યહોવા,* અમારી પાસેથી સાંભળેલી વાતો* પર કોણે શ્રદ્ધા મૂકી છે?” રોમનો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૦:૧૬ ચોકીબુરજ,૮/૧/૨૦૧૧, પાન ૧૩
૧૬ છતાં પણ, તેઓ બધાએ ખુશખબર માની નહિ, કેમ કે યશાયા પ્રબોધક કહે છે: “હે યહોવા,* અમારી પાસેથી સાંભળેલી વાતો* પર કોણે શ્રદ્ધા મૂકી છે?”