-
રોમનો ૧૨:૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૨ તેથી ભાઈઓ, ઈશ્વરની કરુણાથી હું તમને વિનંતી કરું છું કે પોતાના શરીરોનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો; આમ, તમે પોતાની સમજ-શક્તિથી ઈશ્વરની પવિત્ર સેવા કરી શકશો.
-