૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૩ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૩ શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ રીતે પવિત્ર કરે. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી* દરમિયાન તમારું મન, જીવન* અને શરીર દરેક રીતે સારું અને નિર્દોષ રાખવામાં આવે. ૧ થેસ્સાલોનિકીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૫:૨૩ ચોકીબુરજ,૯/૧/૨૦૦૮, પાન ૯
૨૩ શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ રીતે પવિત્ર કરે. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી* દરમિયાન તમારું મન, જીવન* અને શરીર દરેક રીતે સારું અને નિર્દોષ રાખવામાં આવે.