પ્રકટીકરણ ૧૪:૧૫ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૫ બીજો એક દૂત મંદિરમાંથી* આવ્યો અને વાદળ પર જે બેઠા હતા, તેમને મોટા અવાજે બૂમ પાડીને કહ્યું: “તમારું દાતરડું ચલાવો અને કાપણી કરો, કેમ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ચૂકી હોવાથી, કાપણીનો સમય આવી ગયો છે.” પ્રકટીકરણ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૪:૧૫ ચોકીબુરજ,૯/૧/૨૦૧૦, પાન ૨૯-૩૦૩/૧/૧૯૮૮, પાન ૧૬ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫
૧૫ બીજો એક દૂત મંદિરમાંથી* આવ્યો અને વાદળ પર જે બેઠા હતા, તેમને મોટા અવાજે બૂમ પાડીને કહ્યું: “તમારું દાતરડું ચલાવો અને કાપણી કરો, કેમ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ચૂકી હોવાથી, કાપણીનો સમય આવી ગયો છે.”