૭ રાજાએ મોટેથી બૂમ પાડીને હુકમ આપ્યો કે તાંત્રિકો, ખાલદીઓ અને જ્યોતિષીઓને બોલાવવામાં આવે.+ તેણે બાબેલોનના જ્ઞાનીઓને કહ્યું: “જે માણસ આ લખાણ વાંચી આપશે અને એનો અર્થ કહેશે, તેને જાંબુડિયા રંગનાં કપડાં અને સોનાનો હાર પહેરાવવામાં આવશે.+ તેને આ રાજ્યમાં ત્રીજું સ્થાન આપવામાં આવશે.”+