નિર્ગમન ૧:૧-૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ યાકૂબ,* એટલે કે ઇઝરાયેલ* પોતાના દીકરાઓ અને તેઓનાં કુટુંબો સાથે ઇજિપ્ત* આવ્યો હતો. એ દીકરાઓનાં નામ આ છે:+ ૨ રૂબેન, શિમયોન, લેવી, યહૂદા,*+ ૩ ઇસ્સાખાર, ઝબુલોન, બિન્યામીન, ૪ દાન, નફતાલી, ગાદ અને આશેર.+
૧ યાકૂબ,* એટલે કે ઇઝરાયેલ* પોતાના દીકરાઓ અને તેઓનાં કુટુંબો સાથે ઇજિપ્ત* આવ્યો હતો. એ દીકરાઓનાં નામ આ છે:+ ૨ રૂબેન, શિમયોન, લેવી, યહૂદા,*+ ૩ ઇસ્સાખાર, ઝબુલોન, બિન્યામીન, ૪ દાન, નફતાલી, ગાદ અને આશેર.+