-
ઉત્પત્તિ ૪૨:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ તમારા સૌથી નાના ભાઈને મારી પાસે લઈ આવો. એટલે મને ખાતરી થશે કે તમે જાસૂસ નથી, પણ સાચું બોલો છો. પછી હું તમને તમારો ભાઈ પાછો આપીશ અને આ દેશમાંથી અનાજ ખરીદતા તમને કોઈ રોકશે નહિ.’”
-