-
ઉત્પત્તિ ૪૫:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ ઇઝરાયેલના દીકરાઓએ એમ જ કર્યું. રાજાની આજ્ઞા પ્રમાણે યૂસફે તેઓને ગાડાં આપ્યાં અને મુસાફરી માટે જરૂરી વસ્તુઓ ભરી આપી.
-
-
ઉત્પત્તિ ૪૫:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ યૂસફે પોતાના પિતા માટે ઇજિપ્તની સૌથી સારી વસ્તુઓ લાદેલાં દસ ગધેડાં મોકલ્યાં. તેમ જ, પિતાની મુસાફરી માટે અનાજ, રોટલી અને બીજો ખોરાક લાદેલી દસ ગધેડીઓ મોકલી.
-