ઉત્પત્તિ ૪૨:૩૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ પણ યાકૂબે કહ્યું: “ના, મારો દીકરો તમારી સાથે નહિ આવે, કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહી ગયો છે.+ જો મુસાફરીમાં તેને કંઈ થઈ જાય અને તે મરી જાય, તો આ ઘડપણમાં મારે શોક કરતાં કરતાં કબરમાં*+ જવું પડશે.”+
૩૮ પણ યાકૂબે કહ્યું: “ના, મારો દીકરો તમારી સાથે નહિ આવે, કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહી ગયો છે.+ જો મુસાફરીમાં તેને કંઈ થઈ જાય અને તે મરી જાય, તો આ ઘડપણમાં મારે શોક કરતાં કરતાં કબરમાં*+ જવું પડશે.”+