-
ગણના ૨૬:૪૪, ૪૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૪ કુટુંબો પ્રમાણે આશેરના દીકરાઓ+ આ હતા: યિમ્નાહથી યિમ્નીઓનું કુટુંબ; યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ; બરીઆહથી બરીઆહીઓનું કુટુંબ; ૪૫ બરીઆહના દીકરાઓ આ હતા: હેબેરથી હેબેરીઓનું કુટુંબ; માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.
-